Jinalaya Anniversary
સવિનય જણાવવાનું કે તા. 2-6-2019, રવિવારે શ્રી શાંતિધામ જૈન તીર્થ, વટવાના જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે અઢાર અભિષેકનું આયોજન કરેલ છે. અસહ્ય ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને અઢાર અભિષેક સવારે 9:00 કલાકે અચૂક શરૂ થશે. જેથી દરેક લાભાર્થી પરિવાર અને શ્રાવક-શ્રાવિકાને સમયસર પધારવા આગ્રહભરી વિનંતી છે.